ખેતીવાડી એપ્લિકેશન માહિતી આદાન પ્રદાન નું પોર્ટલ છે. ખેતીવાડી ને લગતી માહિતી મુકો અથવા મેળવો. આ પોર્ટલ પર ખેતીવાડી ને લગતી વળગતી માહિતી તમે મેળવી શકો છો.
ખેતીવાડી ને લગતા સાધનો, પધ્ધતિ, યોજનાઓ, પાક ની માહિતી, પાક ને લગતા રોગ, હવામાન, પાકના બીજ, રોગ નિયંત્રણ ની દવાઓ વિગેરે ની માહિતી હવે ગુજરાતી ભાષા માં મેળવો.
એપ્લિકેશન વાપરાશકર્તા નિયમો ને આધીન રહીને ગુજરાતી એન્ડ ઇંગલિશ માં માહિતી મૂકી શકે છે, આ માટે એપ્લિકેશન માં ગુજરાતી એન્ડ ઇંગલિશ કીબોર્ડ એપ્લિકેશન માં મુકેલું છે.
નોંધ: ખેતીવાડી એડમીન બધી માહિતી, જુદા જુદા સોંર્સ પરથી મેળવે છે. મુકેલી બધી માહિતી ની ખરાઈ માટે એપ્લિકેશન એડમીન જવાબદાર નથી. આ ઉપરાંત એપ્લિકેશન વપરાશકર્તા દ્વારા મુકેલી માહિતી માટે પણ એપ્લિકેશન એડમીન જવાબદાર નથી. વધુ માહિતી માટે અમારી privacy policy વાંચો.
Khetivadi application is information exchange portal. Now you can get and place farming related information.
You can get farming related information including farming instrument, farming procedure, crop information, crop disease information, weather information etc., in Gujarati language.
Application user also can post information within terms and condition of usage of application. For application user we have implemented Gujarati and English keyboard.
Note: Khetivadi admin get all information from different sources, There is not any responsibility of information verification by admin. Further the application admin not responsible for posted information by application user. For more information read our privacy policy.
Market rate updates..!!