Jitendra Yagnik
આપડા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના " ડિજિટલ ઇન્ડિયા " ના સ્વપ્નને સાર્થકતા તરફ લઈ જતા આ એપ્લિકેશન બજાર સમિતિ અને ખેડૂતો વચ્ચે એક મહત્વનું માધ્યમ છે ત્યારે બજાર સમિતિના ભાવ, ખેડૂતલક્ષી માહિતી તેમજ અન્ય ખેડૂત ઉપયોગી માહિતી સરળતાથી મળી શકે એ માટે એક નાનકડું પણ આવકાર્ય પગલું....
2019-10-10 02:45