Navodaya STD - 6 Entrance Exam Question Paper

3 (0)

교육 | 10.3MB

기술

પ્રિય વિદ્યાર્થી મિત્રો,
નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટે આ એપ આપને ખુબ જ ઉપયોગી છે. આ એપમાં આપ 5 પ્રશ્નપત્રોના સેટ મેળવશો દરેક પ્રશ્નપત્રના અંતે આપ આપનું
પરિણામ પણ જાણી શકશો. પરીક્ષા ખંડમાં જતા પહેલા આપ આપની ક્ષમતાને ચકાસી શકશો.
Structure :
- પ્રત્યેક પ્રશ્નપત્રની રચના નીચે મુજબ છે.
- વિભાગ 1 : આકૃતિ પ્રશ્ન ક્રમાંક 1 થી 40 ના કુલ ગુણ 50
- વિભાગ 2 : ગણિત પ્રશ્ન ક્રમાંક 41 થી 60 ના કુલ ગુણ 25
- વિભાગ 3 : ભાષા પ્રશ્ન ક્રમાંક 61 થી 80 ના કુલ ગુણ 25
- કુલ પ્રશ્ન સંખ્યા 80 અને સમય : 2:00 કલાક
Features:
- પ્રત્યેક વિભાગ ના અંતે આપ આપના મેળવેલ ગુણ જોઈ શકશો.
- સંપૂર્ણ પ્રશ્નપત્ર ના અંતે આપ 100 માંથી મેળવેલ ગુણ જોઈ શકશો.
- એપ એક વાર download કર્યા બાદ OFFLINE ઉપયોગ કરી શકશો.
- એપમાં કોઈ પણ પ્રકારની જાહેરાતો આવશે નહિ.

Show More Less

새로운 소식 Navodaya STD - 6 Entrance Exam Question Paper

This is the first version of the application

정보

업데이트 날짜:

현재 버전: 1.0

필요한 Android 버전: Android 4.4 or later

Rate

Share by

당신은 또한 좋아할 수 있습니다