"કૃષિ SMS સેવા" ગુજરાતની પ્રથમ અને એક માત્ર કંપની છે, જે ખેડૂતના મોબાઇલ ઉપકરણ પર સ્થાનિક ગુજરાતી અને ગુજલીશમાં SMS અને કોલ સેન્ટર મારફતે પાંચ વર્ષથી સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે. ગુજરાતના ખેડૂત મિત્ર સમુદાય માટે એક માત્ર સ્થળ છે. અત્યાર સુધીમાં ૫ લાખથી વધારે ખેડૂતો અમારી SMS સેવાનો લાભ લઇ ચુક્યા છે.
"કૃષિ SMS સેવા" ની એપમાં કોઈપણ જાહેરાત કે પ્રોમોશનના ખલેલ વગર સાચી અને સંપૂર્ણ માહિતી પુરી પાડે છે.
અમારા સંદેશમાં જમીનની તૈયારીથી પાક લણણી સુધીનો સમાવેશ છે. સાથે સાથે દરેક પ્રકારના પાકની ઉંમર પ્રમાણે જેવાકે જમીનની તૈયારી, બીજની પસંદગી, બીજ દર, ડ્રિપ અને ફેર્ટીગેશન (ખાતર) નું ટાઈમ ટેબલ, નીંદણ નિયંત્રણ, રોગ અને જીવાત નિયંત્રણ, ખેડૂતના ઉત્પાદનની સારી કિંમત મેળવવા માટે પસંદગીના માર્કેટ યાર્ડના (બજાર સમિતિ-APMC) ભાવ, સાથે ખેતીવાડી સમાચાર - આબોહવા તો ખરાજ અને ગુજરાતના સ્થાનિક કૃષિ નિષ્ણાતો અને વૈજ્ઞાનિક સાથે કોલ સેન્ટર સુવિધા ઉપલબ્ધ છે.
અમારા સભ્યોની જાણકારી માટે અમારી ટીમ રોજ બરોજ સ્થાનિક ખેતીવાડી સમુદાય, યુનિવર્સીટી અને સરકારી એજન્સી સાથે સક્રિય રહી પ્રાથમિક માહિતી મેળવે છે અને તમારા સુધી પહોંચાડે છે.
"કૃષિ SMS સેવા" - સારાંશ
૧૫૦ થી વધારે ખેતી-પાકને લગતી સંપૂર્ણ માહિતી મેળવવાનું એક જ સ્થળ!
સ્થાનિક ગુજરાતના જ કૃષિ વૈજ્ઞાનિક, કૃષિ નિષ્ણાત અને સહાયક દ્વારા સંચાલન
પાક દીઠ વિવિધ વિગતો અને તબક્કાવાર માહિતી.
લણણી દિવસ અનુસાર પાકની ફેરબદલી કરી માહિતી મેળવી શકાય.
જમીનની તૈયારી,પાકની વાવણી તેમજ લણણી સુધીની તમામ માહિતી.
ટપક-ફુવારા-છુટા પિયત માટેની સમયસરની સંપૂર્ણ માહિતી.
ફર્ટિગેશન-ટપક પિયતના પાક પ્રમાણે સમય પત્રક
ખાતર,પાકમાં રોગ અને જીવાત અંગેના સલાહ સૂચનો.
આબોહવા ક્ષેત્ર મુજબ પાકની ગુણવત્તા અને ઉત્પાદન વધારવા માટેના સમયાંતરે સૂચનો.
અધ્યતન કૃષિ ક્ષેત્રના સંશોધનની માહિતી.
તાલુકા પ્રમાણે સ્થાનિક હવામાનની આગાહી મુજબ કૃષિ સલાહ.
આકસ્મિક હવામાનના ફેરફાર મુજબની તત્કાલ જાણકારી.(જેવા કે માવઠા, પૂર, વાદળ કે વાવાઝોડા)
ખેડૂતની પસંદગીના માર્કેટયાર્ડના (બજાર સમિતિ - APMC ) પાક દર.
સ્થાનિક અને આંતર રાષ્ટ્રીય કૃષિ સમાચાર.
કૃષિનીતિ સાથે સંબધિત સરકારી યોજનાઓની માહિતી.
વોટ્સ એપ તેમજ ફેસબુક પર સીધો સંપર્ક.
“KRUSHI SMS SEVA” GUJARAT NI PRATHAM ANE EK MATRA COMPANY CHHE, JE KHEDUT NA MOBILE UPKARAN PAR STHANIK GUJARATI ANE GUJLISH MA SMS AND CALL CENTER MARFATE 5 VARSH SAMPURNA MAHITI PURI PADE CHHE. “KRUSHI SMS SEVA” GUJARAT NA KHEDUT MITRA SAMYDAY MATE EK MATRA STHAL CHHE. ATYAR SUDHIMA 5 LAKH THI VADHARE KHEDUTO AMARI SMS SEVA NO LAABH LAI CHUKYA CHHE.
"KRUSHI SMS SEVA" NI APP MA KOI PAN JAHERAT KE PROMOTION NA KHALEL VAGAR SACHI ANE SAMPURNA MAHITI PURI PADE CHHE.
AMARA SANDESH MA JAMIN NI TAIYARI THI PAAK LANANI SUDHI NO SAMAVESH CHHE. SATHE SATHE DAREK PRAKARNA PAAK NI UMMAR PRAMANE JEVA KE JAMIN NI TAIYARI, BIJ NI PASANDAGI, BIJ DAR, DRIP ANE FERTIGATION (KHATAR) NU TIME TABLE, NINDAN NIYANTRAN, ROG ANE JIVAAT NIYANTRAN. KHEDUT NA UTPADAN NI SARI KIMMAT MELAVAVA MATE PASANDAGI NA MARKET YARD NA (BAJAR SAMITI-APMC) BHAAV SATHE KHETIVADI SAMACHAR - AABOHAVA TO KHARAJ ANE GUJARAT NA STHANIK KRUSHI VAIGHYANIK ANE KRUSHI NISHNATO SATHE CALL CENTER SEVA UPLABDH.
AAMARA SABHYO NI JANKARI MATE AMARI TEAM ROJ BAROJ STHANIK KHETIVADI SAMUDAY, UNIVERSITY ANE SARKARI AGENCY SATHE SAKRIYA RAHI PRATHMIK MAHITI MELVE CHHE ANE TAMARA SUDHI PAHOCHADE CHHE
"KRUSHI SMS SEVA" SUMMARY
150 THI VADHARE KHETI-PAAK NE LAGATI SAMPURNA MAHITI MELVAVA NU EK J STHAL
STHANIK GUJARAT NA J KRUSHI VAIGYANIK, KRUSHI NISHNAT ANE SHAYAK DWARA SANCHALAN
PAAK DITH VIVIDH VIGATO ANE TABAKKAVAR MAHITI
LANANI DIVAS ANUSAR PAAK NI FER BADLI KARI MAHITI MELAVI SHAKAY
JAMIN NI TAIYARI PAAK NI VAVANI TEMAJ LANANI SUDHI NA TAMAM MAHITI
TAPAK-FUVARA-CHHUTA PIYAT MATE NI SAMAY SAR NI SAMPURNA MAHITI
50 THI VADHARE PAAK NA FERTIGATION-TAPAK PIYAT NA PAAK PRAMANE SAMAY PATRAK
KHATAR PAAK MA ROJ ANE JIVAAT ANGE NA SALAH SUCHANO
AABOHAVA XETRA MUJAB PAAK NI GUNVATTA ANE UTPADAN VADHARVA MATE NA SAMAYANTARE SUCHANO
TALUKA PRAMANE STHANIK HAVAMAN NI AAGAHI MUJAB KRUSHI SALAH
AAKASMIK HAVAMAN NA FERFAR MUJAB NI TATKAL JANKARI. JEVA KE MAVATHA, PUR, VADAL KE VAVAZODA
KHEDUT NI PASANDAGINA MARKET YARD NA (BAJAR SAMITI - APMC) PAAK DAR
WHAT'S APP TEMAJ FACEBOOK PER SIDHO SAMPARK
"કૃષિ एसएमएस સેવા" ગુજરાતની પ્રથમ અને એક માત્ર કંપની છે, જે ખેડૂતના મોબાઇલ ઉપકરણ પર સ્થાનિક ગુજરાતી અને ગુજલીશમાં एसएमएस અને કોલ સેન્ટર મારફતે પાંચ વર્ષથી સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે। ગુજરાતના ખેડૂત મિત્ર સમુદાય માટે એક માત્ર સ્થળ છે। અત્યાર સુધીમાં 5 લાખથી વધારે ખેડૂતો અમારી एसएमएस સેવાનો લાભ લઇ ચુક્યા છે।
"કૃષિ एसएमएस સેવા" ની એપમાં કોઈપણ જાહેરાત કે પ્રોમોશનના ખલેલ વગર સાચી અને સંપૂર્ણ માહિતી પુરી પાડે છે।
અમારા સંદેશમાં જમીનની તૈયારીથી પાક લણણી સુધીનો સમાવેશ છે। સાથે સાથે દરેક પ્રકારના પાકની ઉંમર પ્રમાણે જેવાકે જમીનની તૈયારી, બીજની પસંદગી, બીજ દર, ડ્રિપ અને ફેર્ટીગેશન (ખાતર) નું ટાઈમ ટેબલ, નીંદણ નિયંત્રણ, રોગ અને જીવાત નિયંત્રણ, ખેડૂતના ઉત્પાદનની સારી કિંમત મેળવવા માટે પસંદગીના માર્કેટ યાર્ડના (બજાર સમિતિ- एपीएमसी) ભાવ, સાથે ખેતીવાડી સમાચાર - આબોહવા તો ખરાજ અને ગુજરાતના સ્થાનિક કૃષિ નિષ્ણાતો અને વૈજ્ઞાનિક સાથે કોલ સેન્ટર સુવિધા ઉપલબ્ધ છે।
અમારા સભ્યોની જાણકારી માટે અમારી ટીમ રોજ બરોજ સ્થાનિક ખેતીવાડી સમુદાય, યુનિવર્સીટી અને સરકારી એજન્સી સાથે સક્રિય રહી પ્રાથમિક માહિતી મેળવે છે અને તમારા સુધી પહોંચાડે છે।
"કૃષિ एसएमएस સેવા" - સારાંશ
150 થી વધારે ખેતી-પાકને લગતી સંપૂર્ણ માહિતી મેળવવાનું એક જ સ્થળ!
સ્થાનિક ગુજરાતના જ કૃષિ વૈજ્ઞાનિક, કૃષિ નિષ્ણાત અને સહાયક દ્વારા સંચાલન
પાક દીઠ વિવિધ વિગતો અને તબક્કાવાર માહિતી।
લણણી દિવસ અનુસાર પાકની ફેરબદલી કરી માહિતી મેળવી શકાય।
જમીનની તૈયારી, પાકની વાવણી તેમજ લણણી સુધીની તમામ માહિતી।
ટપક-ફુવારા-છુટા પિયત માટેની સમયસરની સંપૂર્ણ માહિતી।
ફર્ટિગેશન-ટપક પિયતના પાક પ્રમાણે સમય પત્રક
ખાતર, પાકમાં રોગ અને જીવાત અંગેના સલાહ સૂચનો।
આબોહવા ક્ષેત્ર મુજબ પાકની ગુણવત્તા અને ઉત્પાદન વધારવા માટેના સમયાંતરે સૂચનો।
અધ્યતન કૃષિ ક્ષેત્રના સંશોધનની માહિતી।
તાલુકા પ્રમાણે સ્થાનિક હવામાનની આગાહી મુજબ કૃષિ સલાહ।
આકસ્મિક હવામાનના ફેરફાર મુજબની તત્કાલ જાણકારી। (જેવા કે માવઠા, પૂર, વાદળ કે વાવાઝોડા)
ખેડૂતની પસંદગીના માર્કેટયાર્ડના (બજાર સમિતિ - एपीएमसी) પાક દર।
સ્થાનિક અને આંતર રાષ્ટ્રીય કૃષિ સમાચાર।
કૃષિનીતિ સાથે સંબધિત સરકારી યોજનાઓની માહિતી।
વોટ્સ એપ તેમજ ફેસબુક પર સીધો સંપર્ક।
"Krushi एसएमएस सेवा" गुजरात एनआई प्रथम ANE मैं MATRA कंपनी Chhe, जेई KHEDUT करने के लिए मोबाइल UPKARAN बराबर STHANIK गुजराती ANE GUJLISH एमए एसएमएस और कॉल सेंटर MARFATE 5 Varsh शहीद जया बारिश संपूर्ण MAHITI पुरी Pade Chhe। "Krushi एसएमएस सेवा" गुजरात एनए KHEDUT मित्रा SAMYDAY मेट मैं MATRA स्थल Chhe। ATYAR SUDHIMA 5 लाख थी VADHARE KHEDUTO अमारी एसएमएस सेवा नहीं LAABH लाइ CHUKYA Chhe।
"Krushi एसएमएस सेवा" khalel Vagar Sachi ANE शहीद जया बारिश संपूर्ण MAHITI पुरी Pade Chhe को एनआई एपीपी एमए CTI पैन Jaherat KE बढ़ावा देने।
Amara संदेश एमए यामीन एनआई TAIYARI थी PAAK LANANI Sudhi नहीं समावेश Chhe। साठे साठे Darek PRAKARNA PAAK एनआई UMMAR PRAMANE JEVA KE यामीन एनआई TAIYARI, एनआई PASANDAGI एटी, डीएआर एटी ड्रिप ANE फर्टिगेशन (khatar) अब समय सारणी, NINDAN NIYANTRAN, रोग ANE JIVAAT NIYANTRAN। KHARAJ ANE गुजरात एनए STHANIK Krushi VAIGHYANIK ANE Krushi NISHNATO साठे कॉल सेंटर सेवा UPLABDH को AABOHAVA - बाजार यार्ड के (Bajar समिति-एपीएमसी) भाव साठे KHETIVADI समाचार को KHEDUT एनए UTPADAN एनआई सारी KIMMAT MELAVAVA मेट PASANDAGI।
AAMARA SABHYO एनआई JANKARI मेट अमारी टीम रोज BAROJ STHANIK KHETIVADI SAMUDAY, विश्वविद्यालय ANE सरकारी एजेंसी साठे SAKRIYA राही प्राथमिक MAHITI MELVE Chhe ANE तमारा Sudhi PAHOCHADE Chhe
"Krushi एसएमएस सेवा" सारांश
150 थी VADHARE खेती-PAAK NE LAGATI शहीद जया बारिश संपूर्ण MAHITI MELVAVA अब मैं जम्मू स्थल
STHANIK गुजरात एनए जम्मू Krushi वैज्ञानिक, Krushi NISHNAT ANE SHAYAK Dwara संचलन
PAAK DITH विविध VIGATO ANE TABAKKAVAR MAHITI
LANANI दिवस ANUSAR PAAK एनआई FER बादली KARI MAHITI MELAVI SHAKAY
यामीन एनआई TAIYARI PAAK एनआई VAVANI TEMAJ LANANI Sudhi एनए Tamam MAHITI
Tapak-FUVARA-CHHUTA PIYAT मेट एनआई Samay एसएआर एनआई शहीद जया बारिश संपूर्ण MAHITI
50 थी VADHARE PAAK एनए फर्टिगेशन-Tapak PIYAT एनए PAAK PRAMANE Samay PATRAK
Khatar PAAK एमए रोज ANE JIVAAT ANGE एनए सालाह SUCHANO
SAMAYANTARE SUCHANO को AABOHAVA XETRA MUJAB PAAK एनआई GUNVATTA ANE UTPADAN VADHARVA मेट
तालुका PRAMANE STHANIK HAVAMAN एनआई AAGAHI MUJAB Krushi सालाह
AAKASMIK HAVAMAN एनए FERFAR MUJAB एनआई तत्काल JANKARI। JEVA KE MAVATHA, पुर, Vadal KE VAVAZODA
KHEDUT एनआई PASANDAGINA बाजार यार्ड के (Bajar समिति - एपीएमसी) PAAK डीएआर
क्या के एप्लिकेशन TEMAJ FACEBOOK SIDHO संपर्क द्वारा
માર્કેટયાર્ડ, પાક અને તારીખ પ્રમાણે ભાવ મળશે, ગામના ચોતરે બેસીને ગુજરાતના દરેક ખેડૂત સાથે અને કૃષિ અધિકારી સાથે વાતચીત કરી શકાય, ગ્રુપ બનાવી શકાય અને તે પણ હજારો ખેડૂત સાથે એક સાથે. જ્ઞાન ભંડારમાં સોઇલ હેલ્થ કાર્ડ, ખાતરની ગણતરી, કૃષિ ડિરેક્ટરી, વ્યાપાર ડિરેક્ટરી સંપૂર્ણ માહિતી સાથે, કૃષિ-વ્યાપાર ડિરેક્ટરીમાં પોતાનો અને બીજાનો નોંધણી કરી શકાય અને વધારે..સરળ વપરાશ..ભૂલો સુધારી