Compass in Gujarati

3.8 (417)

Инструменты | 4.9MB

Описание

હોકાયંત્ર એપ દ્વારા તમે તમારા Android મોબાઈલ માં ગુજરાતી ભાષા માં હોકાયંત્ર શરુ કરી શકો છો.
હોકાયંત્ર એપ માં User ને ગમે તે માટે ૨ અલગ અલગ હોકાયંત્ર રાખવામાં આવેલા છે.
તમે Settings માં જઈને તમારું મનપસંદ હોકાયંત્ર Select
કરી શકો છો.
કેવી રીતે આ એપ નો ઉપયોગ કરવો ?.
૧) Compass(હોકાયંત્ર) પર ક્લિક કરો.
••• હોક્યંત્ર 1 માટે.
ઉતર દિશા નો કાંટો હોકાયંત્ર ના ▼ કાંટા સામે મળે તે રીતે મોબાઈલ ને ફેરવો.
આમ કરવાથી જયારે બંને કાંટા એકબીજા ની સામે સામે આવી જશે. ત્યારે જે દિશા નો સ્થિતિ થશે તે સાચી હશે.
••• હોક્યંત્ર 2 માટે.
તમને હોકાયંત્ર ૨ માં એક કાંટો જ ફરતો જણાશે. હવે પછી. તમારા મોબાઈલ ને એ રીતે ફેરવો કે જેથી લાલ કાંટો ઉતર દિશાતરફ આવે.
આમ કરવાથી જયારે બંને કાંટા એકબીજા ની સામે સામે આવી જશે. ત્યારે જે દિશા નો સ્થિતિ થશે તે સાચી હશે.
♦ કેમેરા મોડ
નવા કેમેરા મોડ દ્વારા તમે મોબાઈલ ને સામે રાખશો એટલે કેમેરામોડ શરુ થઇ જશે. આ દ્વારા તમે આસપાસ ની વસ્તુઓ ના ફોટો ચોક્કસ દિશા સાથે પાડી શકો છો.
અને મિત્રો સાથે શેર પણ કરી શકો છો.
● ખાસ નોંધ
:-
હોકાયંત્ર નો ઉપયોગ કરતા હોવ ત્યારે મોબાઈલ ને જમીન કે કોઈ સ્થિર વસ્તુ પર રાખવો. જો મોબાઈલ સ્થિર સપાટી પર નહિ હોય તો ચોક્કસ પરિણામ નહિ મળી શકે.

Show More Less

Что нового Compass in Gujarati

Major Bug Fixed.
♦ કેમેરા મોડ
નવા કેમેરા મોડ દ્વારા તમે મોબાઈલ ને સામે રાખશો એટલે કેમેરામોડ શરુ થઇ જશે. આ દ્વારા તમે આસપાસ ની વસ્તુઓ ના ફોટો ચોક્કસ દિશા સાથે પાડી શકો છો.
અને મિત્રો સાથે શેર પણ કરી શકો છો.
♦ Minor UI components Changes
♦ Bug Fixed.
♦ for any Problem Let us Write your View at
pranavkruti@gmail.com

Информация

Обновлено:

Версия: 22.9

Требования: Android 4.0 или более поздняя

Оценка

ПОДЕЛИТЬСЯ

Похожие